Posts

Mother's death bed

Image
  This morning..... reached the office early... wrote the resignation and kept it on my manager's table ..... And left to hospital to be with my mother ... as soon as I reached phoned my manager, Mr. Howard... I just said ... I can't come to the office today .... As usual Mr. Howard said Christy nowadays you have been taking too many offs and it seems like you are not focused on your work ... why??? how long can I let this happen? I just said that .. sir .. I leave it up to you .... you are right in your way .. your final decision would be okay with me ... and I disconnected the phone ... My husband asked ... who was on phone... my manager, I said you see my mother's health is getting worse every moment... the doctors have given up but I cannot leave her like that ... The helpless mother lying on the bed looks at me ... with a lot of effort... slowly... tells me... my child, you go to the office ... there is no work to stay here ... But her helpless eyes were saying..child ...

બા નો પલંગ

Image
 🌹બા નો પલંગ ઝાટક્યો તો આંખમાં આંસુ  આવી  ગયા.🌹 આજે સવારે.....વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી...ને મારા સાહેબ ના ટેબલ  ઉપર મૂકી દીધું..... અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો... હોસ્પિટલ પહોંચી.. સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું... આજે હું ઓફિસે નહીં આવી શકું.... સાહેબ ની આદત મુજબ..બોલ્યા નીલેશ...હમણાં.. હમણાં...તારી ..રજાઓ બહુ પડે છે....કામ મા ધ્યાન નથી...આવું લાંબુ કેમ ચાલસે ? મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દઉં છું....તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે...કહી મોબાઈલ મે કટ કર્યો... & મારી પત્ની કહે...કોણ હતું...સાહેબ...મેં કીધું આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે...ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે...મારા થી તો હાથ અધ્ધર ના થાય... પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે... ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી... પણ તેની લાચાર આંખ કહી રહી હતી..બેટા અહીં બેસ....સારૂ લાગે છે.. મેં કીધું...માઁ..હું...અહીં છું... તું ઓફિસ ની ચિન્તા ના કર... માથે હાથ ફેરવી હું બોલ્યો..... બચપન માં ત...